Ajit Machhar

Ajit Machhar

  • Latest
  • Popular
  • Video

ભક્તિ,શ્રધ્ધાથી બિલીપત્ર તારણ માટે, આ રુદ્રાક્ષ છે સ્થિરતા ને ધારણ માટે, જીવના કલ્યાણ કાજે તો શિવ આવે, હા, શિવાલય સજ્જ છે આ શ્રાવણ માટે. ©Ajit Machhar

#ભક્તિ  ભક્તિ,શ્રધ્ધાથી બિલીપત્ર તારણ માટે,
આ રુદ્રાક્ષ છે સ્થિરતા ને ધારણ માટે,
જીવના કલ્યાણ કાજે તો શિવ આવે,
હા, શિવાલય સજ્જ છે આ શ્રાવણ માટે.

©Ajit Machhar

# shravan

12 Love

#શાયરી #rain  White અષાઢી બીજ છે તો ઝરમર એકાદ ઝાપટું વરસી જા,
બાકી વરસવું હોય તો ધોધમાર એક સામટું વરસી જા!
અજિત મછાર "asm"

©Ajit Machhar

#rain

126 View

ને ઝડપમાં સાવ યંત્રવત્ જીવાય છે અહીં, રેસ જાણી કેટલાય જણ દોડતાં મળ્યા? પણ સમય નથી એ બહાના સૌ પાસે છે! થઈ જરા તકરાર,ટોળા અમસ્તાં મળ્યા. ©Ajit Machhar

#શાયરી #samay  ને ઝડપમાં સાવ યંત્રવત્ જીવાય છે અહીં,
રેસ જાણી કેટલાય જણ દોડતાં મળ્યા?

પણ સમય નથી એ બહાના સૌ પાસે છે!
થઈ જરા તકરાર,ટોળા અમસ્તાં મળ્યા.

©Ajit Machhar

#samay

10 Love

આ વસંત કોઈને કહીને આવતો હશે? ફૂલમાં ફોરમ ભરીને આવતો હશે! ખીલતા ને નાચતા પણ જોઈ કૂંપળો, એ‌ જ ફાગણ ને કહીને આવતો હશે? ©Ajit Machhar

#શાયરી #IFPWriting  આ વસંત કોઈને કહીને આવતો હશે?
ફૂલમાં ફોરમ ભરીને આવતો હશે!
ખીલતા ને નાચતા પણ જોઈ કૂંપળો,
એ‌ જ ફાગણ ને કહીને આવતો હશે?

©Ajit Machhar

#IFPWriting

15 Love

#શાયરી #ShubhDeepawali  તેજ તારું ઘર મહીં છે હરપળ હરપળ,
સ્મિત તારું મન મહીં છે ખળખળ ખળખળ,
કંકુ ચોખા સાથિયા માં પૂર્યા આંગણે, 
પ્રગટાવ્યા છે દિવા એ ઝળહળ ઝળહળ.

©Ajit Machhar

ડૂબવા ને જ્યાં જળ ઓછું લાગ્યું, એટલે તો આજ જોને આભ વરસ્યું. ખુદ સર્જનહાર જ્યાં લે છે વિદાય તો! આ નગર જો આજ આખી રાત જાગ્યું. અજિત મછાર 'asm' ©Ajit Machhar

#શાયરી  ડૂબવા ને જ્યાં જળ ઓછું લાગ્યું,
એટલે તો આજ જોને આભ વરસ્યું.

ખુદ સર્જનહાર જ્યાં લે છે વિદાય તો!
આ નગર જો આજ આખી રાત જાગ્યું.
અજિત મછાર 'asm'

©Ajit Machhar

26 sep

15 Love

Trending Topic