Deenparmar

Deenparmar Lives in Mangrol, Gujarat, India

  • Latest
  • Popular
  • Video

જય-વિરુ દાંડીયાત્રામાં મળ્યા એ તો સંયોગ .. કેવડિયા એ જય-વિરુના સંબંધ.. સાંભળ્યું હતું કે મોટી ખાણ એ હોય ઓળખાણ કેવડીયાની ખીણમાં જય-વિરુ સાથે જાણ્યું પણ, વતનથી પણ દૂર એક અંગત વતન હોય જો નસીબમાં જય-વિરુનો સંગાથ હોય સરદારે કર્યા હતા રજવાડાઓને એક દાંડિપાથ પર કરી હતી અતૂટની અનુભૂતિ બાપુ-પટેલની પથયાત્રાનું પરિણામ એ દાંડીયાત્રા કેવડીયાની સફરએ જય-વિરુના સંબંધની યાત્રા... દીન પરમાર ©Deenparmar

#જીવન #safar  જય-વિરુ

દાંડીયાત્રામાં મળ્યા એ તો સંયોગ ..
કેવડિયા એ જય-વિરુના સંબંધ..

સાંભળ્યું હતું કે મોટી ખાણ એ હોય ઓળખાણ
કેવડીયાની ખીણમાં જય-વિરુ સાથે જાણ્યું પણ,

વતનથી પણ દૂર એક અંગત વતન હોય
જો નસીબમાં જય-વિરુનો સંગાથ હોય

સરદારે કર્યા હતા રજવાડાઓને એક
દાંડિપાથ પર કરી હતી અતૂટની અનુભૂતિ

બાપુ-પટેલની પથયાત્રાનું પરિણામ એ દાંડીયાત્રા
કેવડીયાની સફરએ જય-વિરુના સંબંધની યાત્રા...

દીન પરમાર

©Deenparmar

સફર #safar

8 Love

પરંતુ આવી રહી છે પાસે ત્રીસ તારીખ પરંતુ હજી વિષય અને લક્ષ્ય જ નક્કી દીન શુ કરું? "દીન" પરમાર

 પરંતુ  આવી રહી છે  
પાસે ત્રીસ તારીખ
 પરંતુ હજી

                                                 વિષય અને 
                                                 લક્ષ્ય જ નક્કી
                                                દીન શુ કરું?
                                                                   
                                                                "દીન" પરમાર

પરંતુ આવી રહી છે પાસે ત્રીસ તારીખ પરંતુ હજી વિષય અને લક્ષ્ય જ નક્કી દીન શુ કરું? "દીન" પરમાર

0 Love

થયો હતો વિશ્વાસ આપના આગમનથી જે લોકોની વાતો પર નહીં પણ હૃદયની લાગણી સમજી શકે માન્યું કે હશે મારો પણ ભૂતકાળ સહૃદયથી કહું તો નથી કર્યું કોઈનું ખરાબ હા છે હરફનમોલો સ્વભાવ મારો પણ આપું છું દરેકની લાગણીઓને હૃદયથી સન્માન હતાશામાં પણ આપું છું ઘણાઓને જીવનનો સાથ છે એક જ ખામી મારી કરું છું બાધનું સન્માન દીન બનાવમાં પણ છે ઘણા બનાવો રહ્યા છો તમે પણ હવે તેમાંથી એક

 થયો હતો વિશ્વાસ આપના આગમનથી
જે લોકોની વાતો પર નહીં પણ હૃદયની લાગણી સમજી શકે
માન્યું કે હશે મારો પણ ભૂતકાળ
સહૃદયથી કહું તો નથી કર્યું કોઈનું ખરાબ
હા છે હરફનમોલો સ્વભાવ મારો પણ
આપું છું દરેકની લાગણીઓને હૃદયથી સન્માન
હતાશામાં પણ આપું છું ઘણાઓને જીવનનો સાથ
 છે એક જ ખામી મારી કરું છું બાધનું સન્માન
દીન બનાવમાં પણ છે ઘણા બનાવો
રહ્યા છો તમે પણ હવે તેમાંથી એક

થયો હતો વિશ્વાસ આપના આગમનથી જે લોકોની વાતો પર નહીં પણ હૃદયની લાગણી સમજી શકે માન્યું કે હશે મારો પણ ભૂતકાળ સહૃદયથી કહું તો નથી કર્યું કોઈનું ખરાબ હા છે હરફનમોલો સ્વભાવ મારો પણ આપું છું દરેકની લાગણીઓને હૃદયથી સન્માન હતાશામાં પણ આપું છું ઘણાઓને જીવનનો સાથ છે એક જ ખામી મારી કરું છું બાધનું સન્માન દીન બનાવમાં પણ છે ઘણા બનાવો રહ્યા છો તમે પણ હવે તેમાંથી એક

0 Love

થયો હતો વિશ્વાસ આપના આગમનથી જે લોકોની વાતો નહીં પણ હૃદયની લાગણી સમજી શકે માન્યું કે હશે ભૂતકાળ મારો પણ ખરાબ સત્યથી કહું તો નથી કર્યું કોઈનું ખરાબ હા છે હરફનમોલો સ્વભાવ મારો પણ આપું છું દરેકની લાગણીઓને હૃદયથી સન્માન હતાશામાં પણ આપું છું ઘણાઓને જીવનનો સાથ છે એક જ ખામી મારી કરું છું બધાનું સન્માન દીન બનવામાં પણ છે ઘણા બનાવો રહ્યા છો તમે પણ હવે તેમાંથી એક દીન પરમાર

#કવિતા  થયો હતો વિશ્વાસ આપના આગમનથી
જે લોકોની વાતો નહીં પણ હૃદયની લાગણી સમજી શકે
માન્યું કે હશે ભૂતકાળ મારો પણ ખરાબ
સત્યથી કહું તો નથી કર્યું કોઈનું ખરાબ 
હા છે હરફનમોલો સ્વભાવ મારો પણ
આપું છું દરેકની લાગણીઓને હૃદયથી સન્માન
હતાશામાં પણ આપું છું ઘણાઓને જીવનનો સાથ
છે એક જ ખામી મારી કરું છું બધાનું સન્માન
દીન બનવામાં પણ છે ઘણા બનાવો
રહ્યા છો તમે પણ હવે તેમાંથી એક
દીન પરમાર

થયો હતો વિશ્વાસ આપના આગમનથી જે લોકોની વાતો નહીં પણ હૃદયની લાગણી સમજી શકે માન્યું કે હશે ભૂતકાળ મારો પણ ખરાબ સત્યથી કહું તો નથી કર્યું કોઈનું ખરાબ હા છે હરફનમોલો સ્વભાવ મારો પણ આપું છું દરેકની લાગણીઓને હૃદયથી સન્માન હતાશામાં પણ આપું છું ઘણાઓને જીવનનો સાથ છે એક જ ખામી મારી કરું છું બધાનું સન્માન દીન બનવામાં પણ છે ઘણા બનાવો રહ્યા છો તમે પણ હવે તેમાંથી એક દીન પરમાર

0 Love

પિતાજી અદ્રશ્ય રહે છે હર હંમેશ સ્નેહ જેનો જેના મૌનમાં પણ છે હજારો શબ્દો. ... આવા શબ્દોનો સમૂહ એટલે પિતાજી ઘરની જવાબદારીથી સમજદારીના વાહક માટે જ અદભુત અભિનેતાથી કમ નથી ... આવા કલાકારના સમૂહ એટલે પિતાજી બલી સ્વરૂપ દાતા નું આગમન થતાં જ સમર્પણની સાર્થકતા પણ ખૂટતી હશે... આવા ત્યાગના સમૂહ એટલે પિતાજી દીનની દુનિયાને સપ્તરંગી બનાવનાર કે જેના થકી "હું" પણાનો અહેસાસ થયો.... આવા સપ્તરંગી રંગોના સમૂહ એટલે પિતાજી દીનપરમાર

#deenparmar  પિતાજી 
અદ્રશ્ય રહે છે હર હંમેશ સ્નેહ જેનો
 જેના મૌનમાં પણ છે હજારો શબ્દો. ...
                          આવા શબ્દોનો સમૂહ એટલે પિતાજી 
ઘરની જવાબદારીથી સમજદારીના વાહક
 માટે જ અદભુત અભિનેતાથી કમ નથી ...
                           આવા કલાકારના સમૂહ એટલે પિતાજી 
બલી સ્વરૂપ દાતા નું આગમન થતાં જ 
સમર્પણની સાર્થકતા પણ ખૂટતી હશે... 
                           આવા ત્યાગના સમૂહ એટલે પિતાજી 
દીનની દુનિયાને સપ્તરંગી બનાવનાર કે 
જેના થકી "હું" પણાનો અહેસાસ થયો....
                    આવા સપ્તરંગી રંગોના સમૂહ એટલે પિતાજી
                      દીનપરમાર

અશ્રુથી છલકાતાં નયનો પણ.....માટે દીનની ઝાખી માટે વલખા મારું..રે નિસ્તેજ મેઘને વાયુ વંટોળા પણ.... માટે દીનના મેઘાંબર માટે વલખા મારૂ..રે પારેવાને શિશુનો નીરવ કલરવ પણ....માટે દીનના અંતરનાદ માટે વલખા મારૂ..રે થઈ જાવ નિસ્તેજ હું પણ....માટે દીનના સાનિધ્ય માટે વલખા મારૂ..રે વિપુલ પરમાર(દીન)

#વાર્તા  અશ્રુથી છલકાતાં નયનો પણ.....માટે
 દીનની ઝાખી માટે વલખા મારું..રે

નિસ્તેજ મેઘને વાયુ વંટોળા પણ.... માટે
દીનના મેઘાંબર માટે વલખા મારૂ..રે

પારેવાને શિશુનો નીરવ કલરવ પણ....માટે
દીનના અંતરનાદ માટે વલખા મારૂ..રે

 થઈ જાવ નિસ્તેજ હું પણ....માટે
દીનના સાનિધ્ય માટે વલખા મારૂ..રે
વિપુલ પરમાર(દીન)

અશ્રુથી છલકાતાં નયનો પણ.....માટે દીનની ઝાખી માટે વલખા મારું..રે નિસ્તેજ મેઘને વાયુ વંટોળા પણ.... માટે દીનના મેઘાંબર માટે વલખા મારૂ..રે પારેવાને શિશુનો નીરવ કલરવ પણ....માટે દીનના અંતરનાદ માટે વલખા મારૂ..રે થઈ જાવ નિસ્તેજ હું પણ....માટે દીનના સાનિધ્ય માટે વલખા મારૂ..રે વિપુલ પરમાર(દીન)

5 Love

Trending Topic