English
આજનો શબ્દ છે - પરંતુ #પરંતુ #WOD આ શબ્દ નો પ્રયોગ કરી તમારી રચનાઓ ઉમેરો .#પરંતુ Wallpaper.
19 Stories
પરંતુ 🙏 "દુનિયા માટે તમે એક વ્યકતી છો" પણ પરિવાર માટે પુરી દુનિયા છો તમે... *"Stay home Stay safe"* *"શુભ સવાર"*
Reetu shah
9 Love
પરંતુ તું નહી તો શું રહે જેમ દિવામાં દિવેલ ખૂટે તું રૂઠે જ્યારે મારુ તો આ જગ રૂઠે ત્યારે
shivsadhana
16 Love
પરંતુ તું છે તો હું છું પરંતુ તારા વગર કય નથી..
Jayestika Patel
10 Love
પરંતુ જીવનમાં પ્રગતિ કરવા માટે હંમેશા મહાન વ્યક્તિના પગલે પગલે ચાલુ જોઈએ
Thakor Dineshbhai
5 Love
પરંતુ ઘણા સમયે અચાનક રસ્તા પર કંઈક એવું જોઈ ને આંખો ભીની થઈ, એમના હાથ ની મહેંદી હતી ને જે વાતો કરીતી એ આજે કેશ ની મહેંદી સાથે થઈ, -જોય
Joy Aghera
"મન ઓનાં મેળાપ માં આ પરંતુ વચ્ચે આવી જાય છે, ભાવના ઓના ભાવ માં આ પરંતુ વચ્ચે આવી જાય છે,, દિલો ના દદૉે માં આ પરંતુ આવી જાય છે,,, રહેવું તું જીવનભર તારી સાથે તેમાય આ પરંતુ વચ્ચે આવી જાય છે...." લી:;કિંજલ રબારી
thekinjalrabari
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here