Murderer
  • Latest
  • Popular
  • Video

ઘાતક જીવનનાં રસ્તાઓ જયારે નીવડયા ધાતક... અમે "ઘા" મા પણ શોધી લીધી દેખાતી એ "તક"... #ક્ષિતિજ

#ક્ષિતિજ #વિચાર #ઘાતક  ઘાતક  જીવનનાં રસ્તાઓ જયારે નીવડયા ધાતક...
અમે  "ઘા" મા પણ શોધી લીધી  દેખાતી એ "તક"...
#ક્ષિતિજ

ઘાતક કયારેક મેહુલા સમ વરસતી, તો કયારેક તરસતી ચાતક જેવી લાગે છે, જગત આ તારી આંખો કયારેક કામણગારી તો, કયારેક જીવલેણ ઘાતક લાગે છે. #જગત

#જગત  ઘાતક કયારેક મેહુલા સમ વરસતી, 
તો કયારેક તરસતી ચાતક જેવી લાગે છે, 
જગત 
આ તારી આંખો કયારેક કામણગારી તો, 
કયારેક જીવલેણ ઘાતક લાગે છે. 

#જગત

ઘાતક કયારેક મેહુલા સમ વરસતી, તો કયારેક તરસતી ચાતક જેવી લાગે છે, જગત આ તારી આંખો કયારેક કામણગારી તો, કયારેક જીવલેણ ઘાતક લાગે છે. #જગત

11 Love

ઘાતક સાહેબ ઇજ્જત તો બધાને આપી તી પણ સાલું બધાય પસી દેવાનું ભૂલી ગયા

 ઘાતક સાહેબ ઇજ્જત તો બધાને આપી તી

પણ સાલું બધાય પસી દેવાનું ભૂલી ગયા

ઘાતક સાહેબ ઇજ્જત તો બધાને આપી તી પણ સાલું બધાય પસી દેવાનું ભૂલી ગયા

4 Love

ઘાતક એટલે મેં પડતી મૂકી એ વાત ને... કેટલી વાગોળવી એ ઘાતક યાદ ને ??? ©યાદે

#ગુજરાતી #શાયરી #Nojotogujarati #ઘાતક #યાદ  ઘાતક એટલે મેં પડતી મૂકી એ વાત ને...

કેટલી વાગોળવી એ ઘાતક યાદ ને ???

©યાદે

ઘાતક ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા હોય છે, શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકશાન થયું !! SR😣

#ઘાતક  ઘાતક ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા હોય છે,
શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકશાન થયું !!

SR😣

ઘાતક गुमान न कर अपने दिमाग पे मेरे दोस्त, जितना तेरा दिमाग हे उतना तो मेरा दिमाग खराब रहता हे.

 ઘાતક गुमान न कर अपने दिमाग पे मेरे दोस्त, जितना तेरा दिमाग हे उतना तो मेरा दिमाग खराब रहता हे.

गुमान न कर अपने दिमाग पे मेरे दोस्त, जितना तेरा दिमाग हे उतना तो मेरा दिमाग खराब रहता हे.

23 Love

Trending Topic