If quotes
  • Latest
  • Popular
  • Video

ખોટી ફિંગર થી ફોન પણ અનલૉક થતો નથી, તો ખોટા વિચારોથી સુખ ક્યાંથી પ્રાપ્ત થાય નિરલ ની કલમે.

#વિચાર #sunrays  ખોટી ફિંગર થી ફોન પણ અનલૉક થતો નથી,
તો ખોટા વિચારોથી સુખ ક્યાંથી પ્રાપ્ત થાય
           નિરલ ની કલમે.

#sunrays

9 Love

જો બકા આપણી સાથે જોડાયેલા સંબન્ધનું, ટકી રહેવું કે તુટવું, એ આપણા સ્વભાવ પર નક્કી કરે છે, નહીં કે નિયતિ પર...! હર્ષા ભીંગરાડીયા 🕙

 જો બકા આપણી સાથે જોડાયેલા સંબન્ધનું,
ટકી રહેવું કે તુટવું,
એ આપણા સ્વભાવ પર
નક્કી કરે છે,
નહીં કે નિયતિ પર...!
 હર્ષા ભીંગરાડીયા 🕙

જો બકા આપણી સાથે જોડાયેલા સંબન્ધનું, ટકી રહેવું કે તુટવું, એ આપણા સ્વભાવ પર નક્કી કરે છે, નહીં કે નિયતિ પર...! હર્ષા ભીંગરાડીયા 🕙

12 Love

જો બકા ચા માં ડૂબેલું બિસ્કીટ જેમ તૂટી ને ફરી પાછું ચા માં ડૂબી જાય ને, બસ એમજ પ્રેમ પણ ચા જેવો છે એમાં એક વાર ડૂબ્યા એટલે બધી અકડ તૂટી જાય.

#વિચાર #If  જો બકા ચા માં ડૂબેલું બિસ્કીટ જેમ તૂટી ને ફરી પાછું ચા માં ડૂબી જાય ને,
બસ એમજ પ્રેમ પણ ચા જેવો છે એમાં એક વાર ડૂબ્યા એટલે બધી અકડ તૂટી જાય.

#If

9 Love

જો બકા ચાર દી,ચાર રાત,બે પળ આનંદ,બે પળ આબાદ,જીવી લે જો બકા, સમય ટુંકો ને જીવવું લાંબુ, અંકિત કરી લે!

#જો #If  જો બકા ચાર દી,ચાર રાત,બે પળ આનંદ,બે પળ આબાદ,જીવી લે
જો બકા, સમય ટુંકો ને જીવવું લાંબુ, અંકિત કરી લે!

#If #જો

17 Love

જો બકા સમયનો સમનવ્ય છે.. તારા જીવન નો સાર બાકી કર્મો નો માલિક તું,હું નહીં,કહે કિરતાર

#જો  જો બકા સમયનો સમનવ્ય છે.. તારા જીવન નો સાર
બાકી કર્મો નો માલિક તું,હું નહીં,કહે કિરતાર

#જો બકા!

19 Love

જો બકા હમણાં કોંરોના ચાલે છે. તો કામ સિવાય બહાર નાં જજે. નહિતર મોર બોલશે.

#If  જો બકા હમણાં કોંરોના ચાલે છે.

તો 

કામ સિવાય બહાર નાં જજે.

નહિતર 

મોર બોલશે.

#If

10 Love

Trending Topic