અમિતકુમાર સોની

અમિતકુમાર સોની Lives in Navsari, Gujarat, India

હિંદુ

  • Latest
  • Popular
  • Video
#शायरी #LongRoad  મન મોતી અને કાચ તૂટ્યું ન સંધાય 
જો સાંધો તો પણ સાંધો તો રહી જ જાય

©અમિતકુમાર સોની

#LongRoad

126 View

#शायरी  *આદત પાડી હતી સંબંધોમાં*
*“ખાંડની જેમ દુધમાં ભળી જવાની“*
*પરંતું અનુભવે જણાયું કે જમાનો તો*
 *“સુગર ફ્રી“ નો  છે*..!  *અને માણસાઈ ખાલી થતી જાય છે*,,
*પાકીટ ભરવાની હોડમાં..!!*
*એટલે  એક વખત  એવી રીતે  સુઈ જવું છે કે* 
*મને જગાડવા માટે લોકો રડી પડે*
💐*શુભ રાત્રિ*💐

©અમિતકુમાર સોની

*આદત પાડી હતી સંબંધોમાં* *“ખાંડની જેમ દુધમાં ભળી જવાની“* *પરંતું અનુભવે જણાયું કે જમાનો તો* *“સુગર ફ્રી“ નો છે*..! *અને માણસાઈ ખાલી થતી જાય છે*,, *પાકીટ ભરવાની હોડમાં..!!* *એટલે એક વખત એવી રીતે સુઈ જવું છે કે* *મને જગાડવા માટે લોકો રડી પડે* 💐*શુભ રાત્રિ*💐 ©અમિતકુમાર સોની

45 View

#Diwali

27 View

#samay  *જીંદગીની કસોટી પણ કેટલી વફાદાર છે ,*
*એનું પેપર કોઈ દિવસ ફૂટતું નથી .*
મન હંમેશા મજબુત રાખવું કેમ કે,
દુનિયા ટેલેન્ટની દીવાની છે નબળાઈની નહિ.
💐👏🏻  શુભ રાત્રિ   👏🏻💐

©અમિતકુમાર સોની

#samay

27 View

#kitaab  હવે  વાત   કરવા   ગઝલ  વાપરું  છું,
દરદ    ફૂંકવા   હું   ચલમ   વાપરું  છું.
કમાણી બીજી ક્યાં કરી છે જીવનભર,
જખમ   વાપરું   છું,  દરદ  વાપરું  છું.
તમે   વાપરો   છો   વિચારી   વિચારી,
વિચાર્યા  વગર   હું  તરત  વાપરું  છું.
દવા   ઝેરની   હોય   છે   ઝેર    પોતે
હ્રદય   ઠારવા હું  અગન   વાપરું   છું.
વધું દબદબો ક્યાં જરૂરી છે નાજુક 
અમિત જરૂરત પડે ત્યાં ઝલક વાપરું  છું
💐 શુભ રાત્રિ  💐

©અમિતકુમાર સોની

#kitaab

27 View

#chaand  કેમ તું ચૂપ થઈ ગઈ જિંદગી કારણ તો જાણું,
કોણ તારણહાર કે સંહારનાર હું કેમ જાણું.
લૂંટતા રહ્યાં હું રોકાણ સમજ્યો ભાવિ જાણું,
લૂંટનાર મનમાં રાખું રાહ જોતો ક્ષણને માણું .
ચોમેર સાવ અંધારું અંધારું ડગલું કયાં માંડું,
મન મંદિરમાં ચમકતો ચહેરો દર્પણ કયાં માંડું.
શ્વાસે શ્વાસમાં કોના હસ્તાક્ષર કહે તો માનું,
જવાબદારીમાં ખર્ચી જિંદગી કહે કોનું માનું.
ક્ષણ ક્ષણ હણાઈ રહી જિંદગી કેમ ખાળું,
અનંત ક્ષણ જિંદગીની અંત લાવે તો જાણું.
💐 શુભ રાત્રિ  💐

©અમિતકુમાર સોની

#chaand

27 View

Trending Topic