tags

Best તો Shayari, Status, Quotes, Stories

Find the Best તો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about તોરણ, તોરણીયા, તોરણ બનાવવાની રીત.

  • 863 Followers
  • 3942 Stories
  • Video
  • Latest
  • Popular
#વસંતપંચમીની #VasantPanchmi #specialday #Festival #તો  #વસંતપંચમીની શુભકામનાઓ 🍂 🌿 🍃 #તો સમજો આવી વસંત...
#પ્રયત્ન #perfomance #ખરા #gujarati
 જો જરૂર તમને નથી તો 
તો ગરજ અમને પણ નથી
હો બકા 
 I DON'T CARE

.....

30 View

 ઓય દિકું
મને તો આ બે વસ્તુ સૌથી વધુ ગમે છે,
એક તો તું અને બીજા તારા નખરા !!😘

ઓય દિકું મને તો આ બે વસ્તુ સૌથી વધુ ગમે છે, એક તો તું અને બીજા તારા નખરા !!😘

27 View

 શોધવા નીકળી છું ખ્વાબ નો ખજાનો 
મળી જશે ને એક રાજકુમાર મજાનો
વિચાર તો છે એ પ્રેમ ના દરિયા માં તરવાનો 
પણ ડર રહે છે એમાં ડૂબી પડવાનો
કોણે ખબર ક્યા ક્યા પડાવો પાર કરવાનો 
વારો આવશે મારો અને તમારો
ઈચ્છા તો છે આ પ્રેમ ની સુગંધ માણવાનો 
પણ ભય રહે છે એના કરમાઈ જવાનો
આશા રાખી છે એક સડકે ફરવાનો
પણ મળી જશે એક અંજાન પરવાનો 
શોધવા નીકળી છું ......

ખ્વાબ નો ખજાનો....

154 View

 😌 😣

બાળપણ ની યાદ મલતો તો સુકો તો મીઠો લાગતો તો રોટલો, સાંજે ભેગા મળીને બેસતા તા એ જુનો ઓટલો, ત્યારે માં ના હાથ માં લાડ હતો કેટલો, પગથીયે બેસી ને બેન ને ગુંથી દેતી ચોટલો, ~પ્રશાંત

27 View