tags

Best ના Shayari, Status, Quotes, Stories

Find the Best ના Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 451 Followers
  • 1662 Stories
  • Video
  • Latest
  • Popular

અમુક નંબર એવા હોય છે આપણા મોબાઈલ માં જેને આપણે ના તો delete કરી શકીએ કે ના call કરી શકીએ...સાચું ને -મુસાફર ની વાત

78,690 View

દોસ્ત દોસ્ત છે વાલા જન્મ ના દિવસે ખભા પર બેસાડીને નાચે છે અને મરણ ના દિવસે ખભા પર સુવડાવીને રડે છે,

189 View

#કવિતા

કાળજું ચીરીને દેખાડી ગયો, પ્રેમ ઈશ્વર છે એ સમજાવી ગયો. શબ્દથી કાયમ ભલે ના-ના કહે 'હા' હું એની આંખમાં પામી ગયો. આથી મોટો શું પુરાવો પ્રેમનો? દૂર બેસીને મને ચાહી ગયો. એ મને ક્યાં હારવા દે કોઈ'દી, એ ફક્ત ભ્રમણા હતી, હારી ગયો. એણે કીધું જીતી જઇશ તું પ્રશાંત, અડધી બાજી ત્યાંજ હું મારી ગયો. ...પ્રશાંત સોમાણી

56 View

#કવિતા

કાળજું ચીરીને દેખાડી ગયો, પ્રેમ ઈશ્વર છે એ સમજાવી ગયો. શબ્દથી કાયમ ભલે ના-ના કહે 'હા' હું એની આંખમાં પામી ગયો. આથી મોટો શું પુરાવો પ્રેમનો? દૂર બેસીને મને ચાહી ગયો.

66 View

#દીવાના #કોઈની #વાતો #ગયા #અમે #બની