Lonely Quotes
  • Latest
  • Popular
  • Video
#మోటివేషన్ #alonebutnotlonely  కొందరు జీవితకాలం అధ్యయనం చేస్తారు.
కానీ ఆలోచించడం తప్ప అన్నీ
నేర్చుకున్నామని మరణసమయంలోనే
తెలుసుకుంటారు.

©VADRA KRISHNA

#alonebutnotlonely *డొమోర్గ్

81 View

ઘોંઘાટની કદર કરજો, સન્નાટો પિડાદાયક હોય છે અંગતની ખબર પૂછજો, સન્નાટો પીડાદાયક હોય છે દરેક વખતે એકાંત મોજ કરાવે એવું જરૂરી નથી બધાની સાથે તરજો, સન્નાટો પીડાદાયક હોય છે આજે જેની વાતો ટકટક લાગે છે કાલે સાથે ના પણ હોય શબ્દોનું સામર્થ્ય સમજો, સન્નાટો પીડાદાયક હોય છે ખોળાનો ખૂંદનાર ના હોય, ઘરમાં કલબલાટ ના હોય એક વાંઝિયા ને પૂછજો, સન્નાટો પીડાદાયક હોય છે જયકિશન દાણી ૨૯-૦૮-૨૦૨૪ ©Jaykishan Dani

#શાયરી  ઘોંઘાટની કદર કરજો, સન્નાટો પિડાદાયક હોય છે
અંગતની ખબર પૂછજો, સન્નાટો પીડાદાયક હોય છે

દરેક વખતે એકાંત મોજ કરાવે એવું જરૂરી નથી
બધાની સાથે તરજો, સન્નાટો પીડાદાયક હોય છે

આજે જેની વાતો ટકટક લાગે છે કાલે સાથે ના પણ હોય
શબ્દોનું સામર્થ્ય સમજો, સન્નાટો પીડાદાયક હોય છે

ખોળાનો ખૂંદનાર ના હોય, ઘરમાં કલબલાટ ના હોય
એક વાંઝિયા ને પૂછજો, સન્નાટો પીડાદાયક હોય છે

જયકિશન દાણી
૨૯-૦૮-૨૦૨૪

©Jaykishan Dani

સન્નાટો

15 Love

#मुक़्क़मल #alonebutnotlonely #अधूरा #lovequotes #parasd  अधूरा, रहा कहाँ, तेरे बाद भी, मैं
तू याद बनकर,मुक़्क़मल करता रहा मुझे

©paras Dlonelystar
#गीले_शिकवे #alonebutnotlonely #हम_तुम #मिले #parasd  बिछड़े हुए हम-तुम मिले 
मिले भी तो किस मोड़ पर
ख़याल की एक दुनिया बेरंग
हर रंग को पीछे छोड़कर
ये कैसे है फूल खिले,राह में
बेमौसमी गमों को ओढ़कर

की बिछड़े हुए,हम-तुम मिले
और गीले शिकवों का चला सफर

©paras Dlonelystar
#alonebutnotlonely #FathersDay #yqquotes #father #Shayar #yqlife  कुछ इच्छाएं
केवल पुरुषों में ही अधूरी रह जाती हैं !!

पिता के बारे में बातें
अक्सर पिता से ही नहीं हो पाती हैं ।।।।

©Mohit A Soni
#alonebutnotlonely  हमे  बेकरार  करके  खुद वो,
चैन की नींद  सो  रहे  हैं! 
इलाही  वो  क्या  थे, 
क्या से क्या हो गए हैं ?

©Deepak Kumar 'Deep'
Trending Topic